Job Description
જવાબદારીઓ • બિલ્ડીંગમાં AC કુલિંગ ટેમ્પ્રેચર જરૂરિયાત મુજબ જાળવવું. • હાલની જે સીસ્ટમ છે એ 100% સમજી જ્યારે પણ એમાં પ્રોબલમ આવે તાત્કાલિક ધોરણે પરમનેન્ટ સોલ્યુશન કરવું. • AC મેન્ટેનન્સ માટે જરૂરી સાધનો રાખવા. • આખા દિવસમાં એકવાર બિલ્ડીંગનું ટોટલ ચેકિંગ કરવું અને ડેઇલી, વિકલી , મંથલી ચેકલિસ્ટ રિપોર્ટ બનાવીને આપવો. • કંપનીને લગતા બિનજરૂરી નુકસાન કરતી વસ્તુઓ કાઢી ઓછી નુકશાન અથવા ફાયદાવાળી વસ્તુ નખાવવી. • HVAC ટેકનિશિયન અથવા સમાન ભૂમિકા તરીકે સાબિત Requirements કામનો અનુભવ • HVAC ટેકનિશિયન માટે જરૂરી રાજ્ય લાઇસન્સ • ટેકનિકલ સ્કૂલમાં HVAC પ્રોગ્રામમાંથી પ્રમાણપત્ર અથવા સહયોગીની ડિગ્રી