Job Description
મુખ્ય કાર્ય ● મશીનરી મેન્ટેન કરવી. ● કારીગરો મશીન બરાબર (નિયમો મુજબ ઓપરેટ) કરે છે કે નહિ તે જોવું. ● મશીન મેન્ટેનન્સ નો રીપોર્ટ (ડેયલી, મંથલી , વીકલી) તૈયાર કરવો. ● ઉત્પાદન રેકોર્ડ્સ અને અહેવાલોનું નિરીક્ષણ કરે છે અને તેનું મૂલ્યાંકન કરે છે , પ્રોડક્શન નો રેકોર્ડ અને રિપોર્ટ નુ ચેકિંગ કરવું. ● મશીનના મેન્ટેનન્સ ની ટ્રેનિંગ આપી તેણો પ્લાન બનાવી કારીગરો પાસે અમલ કરાવવું. ● મશીનના મેન્ટેનન્સ માટે આવતા તમામ પ્રશ્નનો જવાબ આપવો. ● દરેક પ્રિમાઈસસ અને ઓફીસ બિલ્ડીંગ માં મશીનને લીધે અસલામતી ના થાય અનુ ધ્યાન રાખવું. ● જરૂરી જાળવણી , કાર્ય નક્કી કરવા માટે કાર્યસ્થળો નુ મૂલ્યાંકન કરે છે ● પ્રબંધન સુધી મુદ્રાઓને આગળ વધારશે અને ઉકેલોની ભલામણ કરશે, ● ટીમ કંપનીની તમામ નીતિઓ અને પ્રકીયાઓને અનુસરે છે તેની ખાતરી કરશે. ● ખાતરી કરે છે કે ટોમ ઓક્યુપેશન સેફટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટેશન (OSHA) સલામતી નિયમોનું પાલન કરે છે. ● મશીનરી ચેકલીસ્ટ ત્યાર તૈયાર કરપ, સમયસર તેમનું ચેકિંગ કરો રિપોર્ટ બનાવો (ડેયલી, મંથલી , વીકલી). ● નુકશાન કરતાં મશીનોનું રીપેરીંગ કરવો અથવા જરૂર જણાય તો બદલવાની પ્રોસેસ કરો.