Job Description
પ્લમ્બર જોબ જવાબદારીઓ: • ઓફિસની બિલ્ડીંગના આખા સ્ટ્રક્ચર્સમાં પાઈપો, વાલ્વ, ફિટિંગ, ડ્રેનેજ સિસ્ટમ અને ફિક્સર નું રિપેરિંગ અને મેન્ટેનન્સ કરવું . • બિલ્ડીંગ પ્લાન અને નુકશાન નું પ્લમ્બિંગ સમજો. • પ્લમ્બિંગ ને લગતી અથવા આવતી તમામ સમસ્યા જોઈ તાત્કાલિક અને પરમનેન્ટ સોલ્યુશન કરવું. • પ્લમ્બિંગ અને ડ્રેનેજ સિસ્ટમ્સનું નિયમિત ચેકિંગ કરવું. • જરૂર જણાય ત્યાં પ્લમ્બિંગ લાઈટ કન્સ્ટ્રક્શન, સુથારીકામ, પેઇન્ટિંગ, પ્લાસ્ટરિંગ, ફ્લોરિંગ, સિલિંગ અને ઈલેક્ટ્રીકલ વર્ક જરૂર મુજબ કરવું અથવા કરાવવું. • પ્લમ્બિંગ ને લગતા બિલ , બજેટ અને ખર્ચ નો રિપોર્ટ ડેઇલી, મંથલી અને એન્યુલી બનાવવું. Requirements પ્લમ્બર લાયકાત / કૌશલ્ય: • પ્લમ્બિંગમાં વપરાતા તમામ ટૂલ્સનો યુજ કરતાં આવડવું જરૂરી છે. • બિલ્ડિંગની , સલામતી ના નિયમો મુજબ પ્લમ્બિંગ કામ આવડવું જરૂરી છે. • બિલ્ડીંગ નો નક્શો વાંચવા અને જરૂરિયાત મુજબ અપડેટ કરતાં આવડવું જોઈએ. • PVC, CPVC, PEX, કાસ્ટ આયર્ન અને કોપર વિશેનું જ્ઞાન જરૂરી છે. • પ્લમ્બિંગની સમસ્યા જાણી અને સમજવાની આવડત જરૂરી છે. • પ્લમ્બિંગની તમામ સમસ્યા દૂર કરવાની ક્ષમતા હોવી જરૂરી છે. • જે તે વિગત પર ધ્યાન અને એકસાથે અનેક કામ કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. • પ્લમ્બિંગની ગણતરી કરતાં આવડવું જોઈએ શિક્ષણ અને અનુભવની આવશ્યકતાઓ: • હાઈસ્કૂલ ડિપ્લોમા અથવા GED પ્રમાણપત્ર • રાજ્ય પ્લમ્બિંગ લાઇસન્સ હોય તો સારું • પ્રવાસી પ્લમ્બર તરીકે 1-3 વર્ષનો અનુભવ